એક દેશ છે મહાન,
જ્યા જન્મ્યાં હતાં તે બાપુ હતાં,
જિંદગી હતી વૈભવભરી,
મોજ શોખ કરતાં તે બાપુ હતાં,
ગુલામીની ઠોકર મોટી લાગી,
જલ્દી જ સમજ્યાં તે બાપુ હતાં,
જીવ્યાં સાદગી સરળતા સાથે,
પહેનતા એક ધોતીયું તે બાપુ હતાં,
મનોજ નાવડીયા
પુજય બાપુનાં જન્મ દિવસની શુભેચ્છાઓ...