The ones who have the knack of blossoming between springing up and withering can only enjoy the beautiful moments of fragrance of life.
***
જીવનની *"સુગંધ"* એ જ *માણી* શકે...
જેમની પાસે...
🌱 *"ખીલવા"* 🌱 અને 🍃 *"ખરવા"*🍃ની *ક્ષણોની વચ્ચે...*
*"મહેંકી"* જવાની *આવડત* હોય છે...!
*****