દસ માણસો આરામથી રહી શકે એટલાં મોટા ઘર હોય છે
એમાં રહેનારા પાંચ જણ હોય છે.
દિવસભર આખાં ઘરમાં એક સાથે પાંચેય હાજર હોતા નથી
અને હોય તો પણ મોબાઇલ અને ટીવીમા વ્યસ્ત હોય છે..
ક્યારેય healthy discussion થતું હોતું નથી..
આ છે આજની વાસ્તવિકતા...
આને ઘર કહેવું કે ગેસ્ટહાઉસ ???