આજે વિશ્વ હૃદય દિવસ છે.....
હૃદયમાં એવા લોકોનો સંગ્રહ કરો,જે માનસિક રીતે આપણને હિંમત આપે છે.... આપણી લાગણીઓને મહત્વ આપે છે..... આપણાં હૃદયને પ્રેમરૂપી રક્ત પૂરું પાડે છે.....
એવા લોકોને નહિ,જેમને માત્ર હૃદય પર ઘા આપતાં જ આવડે છે......એવા લોકો હૃદય માટે હાનિકારક છે.અને હાનિકારક વસ્તુ હોય કે વ્યક્તિ.....દૂર રહેવું સારું.....
વિશ્વ હૃદય દિવસની સૌને શુભકામના....
તમે હૃદયને સાચવો.....હૃદય તમને સાચવશે.....
-@nugami.