Gujarati Quote in Blog by Sumitra parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વાસનો જ્યાં અતિરેક હોય છે,
ત્યાંજ ખોટ વધુ હોય છે.
મિત્રતા વધુ તકતી નથી,
જ્યાં સંબધો વધુ ગાઢ હોય છે.
જ્યાં પર્ણ પિરુ થયુ વૃક્ષ પર
ડારી થી દુર એનો વાસ હોય છે.
જીવન એટલે તો મોટું લાગે છે,
મોતનો પણ એમાં સમાવેશ હોય છે

Gujarati Blog by Sumitra parmar : 111753247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now