The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો મનનું ધાર્યું થાય તો બહુ સારી વાત છે, પણ જો મનનું ધાર્યું ન થાય તો એ તેનાથી પણ વધારે સારી વાત છે. કારણ કે..... આપણા planing કરતા ભગવાન ના planning વધુ વિશ્વાસપાત્ર હોય છે.....
અજીબ કશ્મકશ છે. જેટલા દૂર જવાની કોશિશ કરું છુ, તેટલા જ તમારી પાસે અવાય છે.
વિશ્વાસનો જ્યાં અતિરેક હોય છે, ત્યાંજ ખોટ વધુ હોય છે. મિત્રતા વધુ તકતી નથી, જ્યાં સંબધો વધુ ગાઢ હોય છે. જ્યાં પર્ણ પિરુ થયુ વૃક્ષ પર ડારી થી દુર એનો વાસ હોય છે. જીવન એટલે તો મોટું લાગે છે, મોતનો પણ એમાં સમાવેશ હોય છે
એક વાર તો મારી આંખો માં આંખ પરોવી વાત કરો. કે પછી ડરો છો તમારું જુઠાણું પકડવાથી "તમે મને પ્રેમ કરો છો".
આપણી જાતની લગામ આપના હાથમાં હોવી જોઈએ, કાં તો તમારી લાણીઓને તમે કાબૂમાં રાખો , કાં તો તમારી લાગણીઓ તમને કાબૂમાં કરી લે. -Sumitra parmar
પ્રેમને શબ્દો ની જરૂર નથી, આંખોથી સમજાય છે. બસ... લાગણી એ શબ્દો થકી નહિ પણ, આખો થઈ વહેતી થાય છે.
shu hato e ahesas k bhrmana? jov chhu tari aankhoma prem, tu kahe che aa che mari aakhono bhram. hu kahu chu mane mari aakho par che vishvas, je karave chhe mane tara prem no ahesas. prashn thay chhe ,hu karu mari aakho par vishvas ke,tari vato par visvas......
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser