"દર્શન"
તમે મારૂ દર્પણ તમે મારૂ દર્શન,
તમે સાહિત્યના સર્જન..!
તમે મારૂ જીવન, તમે મારૂ દર્શન,
તમે મારૂ કાવ્ય, તમે એના સર્જન..!
તમે મારૂ મન, તમે મારૂ દર્શન,
તમે મારૂ ગીત, તમે એના સર્જન..!
તમે મારૂ સંગીત, તમે મારૂ દર્શન,
તમે મારૂ શુર, તમે એના સર્જન..!
તમે મારૂ નામ, તમે મારૂ દર્શન,
તમે મારૂ કીર્તન, તમે એના સર્જન..!
તમે મારૂ સ્મરણ, તમે મારૂ દર્શન,
તમે મારૂ સપનું, તમે એના સર્જન..!
તમે મારા "સ્વયમભુ"શિવાય..
"સ્વયમભુ"
અશ્વિન રાઠોડ