જીવનની સુંદરતા માટે....... જેને પૈસા નો ચસ્કો લાગ્યો હોય છે એમને જીવનમાં સાદગી ની કિંમત સમજાતી નથી....
બાકી સુંદરતા તો મન માં રહેલી છે.....સામે ગમે એવું વ્યક્તિ બ્રાન્ડેડ હોય,પણ પોતાની સાદગીને ટકાવી રાખવા એક મજબૂત ક્ષમતા જોઈએ..... જો કોઈ બ્રાન્ડ નો સહજતાથી આપણે સ્વીકાર કરી શકીએ.......તો શું પોતાના જીવન ને જ એક બ્રાન્ડ બનાવવા પ્રયત્ન ના કરી શકીએ???? એવું કરીએ તો ઘણા ને એમાંથી પ્રેરણા પણ મળી શકે.....બાકી આ નિર્જીવ વસ્તુઓની બ્રાન્ડ ને શું ધોઈ પીવાની??એમનું એવું તે શું ભૂત મન પર હાવી થઈ જાય છે કે એના લીધે વ્યક્તિ વ્યક્તિ માં ભેદભાવ ઉભો થઇ જાય.....
જો નિર્જીવ વસ્તુઓ બ્રાન્ડેડ બની શકે.....તો વ્યક્તિ કેમ નહિ...???
-@nugami.