પ્રેમ માં તમે આશા નાં રાખતા,
નકર નિરાશા મળશે...
પ્રેમ અપેક્ષા નાં રાખતા,
નકર ઉપેક્ષા મળશે....
-------
પ્રેમ માં બસ તમે આપવાનું રાખ્જો...
તમને શું મળ્વું જોઇયે એ તમારા પ્રિય પાત્ર નાં દિલ માં સ્થાન નાં આધારે નક્કી થશે...
------
પ્રેમ કર્યા પછી લાગણીઓ ની પરવાહ ની સાથ ની સમય ની સરખામણી નાં કરતા નકર સંબંધ સડી જશે....
-----
પ્રેમ નાં પોતાના ગુણધર્મો હોય છે... પણ માણસ એના ખુસી નાં આધારે પ્રેમ નાં ગુણધર્મો બનાવે છે... અને એમા જ પ્રેમ એના અસલ ગુણધર્મો ગુમાવે છે...
--#D