Quotes by Dharmesh trivedi in Bitesapp read free

Dharmesh trivedi

Dharmesh trivedi

@trivedidharmendra91gmail.com7987


કોઇ નો સારો અને સરળ સ્વભાવ
એની કમજોરી નથી હોતી સાહેબ,
પણ
એ એને મળેલા સંસ્કાર હોઈ છે...!!!#D

વાયદો એનો ગજબ હતો,
કે હંમેશા સાથે રહીશ...👫

પણ એ પૂછવાનું ભૂલાય ગયું કે,
પ્રેમની સાથે કે યાદો ની સાથે...!!!#D 😇

मै भी था कृष्णा किसी का
वो राधा मुझको भूल गयी
जब समय ने मुझे बनाया सुदामा
वो सावन भादो भूल गयी
मिला उसको धन का झूला
वो अँखियाँ मींच के झूल गयी...!!!#D

Read More

यूँ इलज़ाम

तराशियों से बेहतर था ,,

हम कितने बुरे हैं ,,

हम से पूछ लेते.....!!!#D

मैं करेले जैसा कड़वा हूँ,
वो पनीर जैसी यम्मी हैं,
.
.
में ठहरा अखंड सिंगल,
वो दो बच्चों की मम्मी है..😝

#D

बस वक़्त काटने को
बेहतर खिलौना हूँ, जनाब

आप दिल लगा सके
इतनी काबिलियत नहीं मुझमे...!!

#D

मुझे तोहफों में
अपनों का वक़्त पसंद है,

लेकिन इतने
महंगे तोहफ़े देता कोन है..!!!#D

પ્રેમ માં તમે આશા નાં રાખતા,
નકર નિરાશા મળશે...
પ્રેમ અપેક્ષા નાં રાખતા,
નકર ઉપેક્ષા મળશે....
-------
પ્રેમ માં બસ તમે આપ​વાનું રાખ્જો...
તમને શું મળ્વું જોઇયે એ તમારા પ્રિય પાત્ર નાં દિલ માં સ્થાન નાં આધારે નક્કી થશે...
------
પ્રેમ કર્યા પછી લાગણીઓ ની પર​વાહ ની સાથ ની સમય ની સરખામણી નાં કરતા નકર સંબંધ સડી જશે....
-----
પ્રેમ નાં પોતાના ગુણધર્મો હોય છે... પણ માણસ એના ખુસી નાં આધારે પ્રેમ નાં ગુણધર્મો બનાવે છે... અને એમા જ પ્રેમ એના અસલ ગુણધર્મો ગુમાવે છે...

--#D

Read More

मुमकिन ही नहीं के
दर दर पे झुक जाऊं में,
.
.
मेरा रब भी एक है,
मेरा सर भी एक..!!

#D