સંસારી જીવ
એક જીવ આ સંસારનો,
હતો ઘણો અનમોલ,
હતી ઘણી માયા અહિયા,
પડયો તે આ કાદવમાં,
સમયને પોતાનો સમજતો,
ચળ કરતો એની સાથે,
વાણીને પોતાની સમજતો,
ખોટુ કરતો એની સાથે,
કર્મ હતાં તેના સરળ,
ભુલો કરતો એની સાથે,
લક્ષ્ય હતું એક જ,
ના પામી શકયો તે,
એક જીવ આ સંસારનો,
હતો ઘણો અનમોલ,
મનોજ નાવડીયા