If in mutual relationship, there is warmth,
Then, there is no gasping.
***
When a stone became the idol,
the heart became joyous,
But, when the worshipper of the idol,
remained stone, the heart wept.
***
The spoken words, many understand,
But, those who understand the wet eyes, are ours.
***
*સંબંધોમાં એકબીજાની હૂંફ હોય,*
*તો ક્યારેય હાંફ ના ચઢે....!*
***
*પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું,*
*પણ પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો એ જોઈને દિલ રડી પડ્યું...!*
***
*_બોલેલા વેણ સૌ કોઈ સમજે,_*
*_છલકેલા નેણ સમજે એજ આપણાં....!_*
*શુભ સવાર*💐🙏🌹
(unknown author).
*****