उदये सविता रक्तो,
रक्तश्चास्तमये तथा।
सम्पत्तौ च विपत्तौ च,
महतामेकरुपता॥
ભાવાર્થ -- ઉદયનો સમય હોય કે અસ્ત થવાની વેળા હોય, આ બન્ને વિરોધી અવસ્થામાં પણ સૂર્ય એક સરખી લાલિમા ધારણ કરી રાખે છે. બરાબર આ જ રીતે સમય અનુકૂળ હોય કે વિપરીત, શ્રેષ્ઠ વ્યક્તિનો વ્યવહાર હંમેશા એક સરખો જ રહે છે.
🙏 શુભ બુધવાર! 🙏