બેન્ક માં બેલેન્સ ઘણું છે યાર... પણ ઈચ્છા મુજબ ખર્ચી નથી શકતી..
મન માં સપના ઘણા છે યાર... પણ ઈચ્છા મુજબ જીવી નથી શકતી..
દિલ માં શોખ ઘણા છે યાર... પણ પોતાની રીતે પુરા નથી કરી શકતી....એક સ્ત્રીની આ જ હકીકત છે યાર... કે એ પોતાના માટે જીવી નથી શકતી....shiv♥️jit