अमन्त्रमक्षरं नास्ति ,
नास्ति मूलमनौषधं।
अयोग्य पुरुषः नास्ति , योजकस्तत्र दुर्लभः। ।
ભાવાર્થ -- એવો કોઇ અક્ષર નથી જેનો કોઇ મંત્ર ન બને, એવી કોઇ જડીબુટ્ટી નથી જેની કોઇ દવા (ઔષધિ) ન બને, એવી કોઇ માણસ નથી જે તદ્દન નક્કામો હોય. ખરેખર મુશ્કેલ તો એ છે કે આ બધાંનો યોગ્ય ઉપયોગ કરી જાણનાર સહેલાઈથી મળતાં નથી.
🙏મંગળ દિન! 🙏