सुलभा: पुरुषा: राजन् ,
सततं प्रियवादिन: ।
अप्रियस्य तु पथ्यस्य,
वक्ता श्रोता च दुर्लभ:।।
ભાવાર્થ -- મીઠી મીઠી વાતો કરવાવાળા અને સારું સારું બોલવાવાળા તો દુનિયામાં બહુ મળી આવશે, પરંતુ સારું ન લાગે એવું બોલવાવાળા અને સારું ન લાગે એવું સાંભળવાવાળા દુનિયામાં શોધ્યાં ય નહીં જડે.
🙏 શુભ ચંદ્રવાર! 🙏