"Life is festival"
-@nugami.
જીવનને જીવવા જરૂરી છે જીવનનું મહત્વ સમજવું...
માનવજીવન એકવાર મળે છે.....એ માટે નહિ કે, પોતાના જીવન ને બીજા ના જીવનની સાથે સરખામણી કરીને દરરોજ સ્પર્ધા કરતાં રહીએ.....
જ્યારે વ્યક્તિ સ્પર્ધા તરફથી પોતાના જીવનમાં પોતાનું શું યોગદાન છે અને એ યોગદાન તરફ વળે છે,ત્યારે જીવન એક ઉત્સવ બની જાય છે.....
ક્યારેય કોઈ ને હરાવવાનો પ્રયત્ન ના કરતાં દરેકના હૃદયમાં પોતાનું સ્થાન બનાવીને એમાં ટકી રહેવા પ્રયત્ન કરતાં રહેવું જોઈએ........
આત્મશાંતિ માટે જીવનમાં સરળતા,નિખાલસતા,નમ્રતાનું આજીવન ટકી રહેવું ઘણું જરૂરી છે......
સંતોષ જીવનમાં શું મેળવ્યું એનો નહિ,જીવનમાં કશું જ ગુમાવ્યું નથી એનો હોવો જોઈએ.......
બાકી સુખદુઃખ સંસારનો નિયમ છે......
-@nugami.