The morning of the life,
Brings every day new conditions,
And
The evening parts,
By giving some experience.
***
*જીંદગી* ની *સવાર*
*રોજ નવી શરતો*
લઇ ને *આવે છે,*
અને
*સાંજ* કઈક *અનુભવ*
*દઈ ને જાય છે !!*
🙏🏻 *જયશ્રી કૃષ્ણ🙏🏻
(unknown author).
***
The company of the good people is,
Always beneficial,
When the air passes over the flowers,
It becomes fragrance.
***
*સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો થાય છે,*
*ફૂલો પરથી હવા પસાર થાય તો સુગંધ બની જાય છે...*
*સુપ્રભાતમ્*💐🙏🌹
(unknown author).
*****