Gujarati Quote in Motivational by Nena Savaliya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું આજે જે કંઈ પણ છું તે તમારાં લીધે જ છું, તમારાં આશીર્વાદ હંમેશને માટે આપણાં કુટુંબ પર બન્યા રહે!
આજે મારી ઓળખાણ મારાથી નહીં પરંતુ તારાંથી થાય છે..
"હું એટલે તારું પ્રતિબિંબ"
તારાં ચહેરાં પરનું આ હાસ્ય અમારા બધાં પર નિરંતર રહે,
તે તારા જીવનમાં બહું દુઃખ વેઠ્યું, તારાં જીવનને તે માન્યું જ નહિ, પરોપકાર ની ભાવના રાખી તમે તમારી જિંદગી પસાર કરી , સેવા કરતાં કરતાં પોતાનું જીવન પસાર કર્યું.. જતાં જતાં તમે બહુ બધું શિખડાવી ગયાં!
પ્રભુ ને બસ એ જ વિનંતી કરીશ આ દિવસે કે જ્યાં કંઈ પણ મારાં મમ્મી નો વાસ છે ત્યાં તેમને સદાય માટે ખુશ રાખે.નિરોગી શરીર રાખે!
Your family is missing you,love you always😢

#mummy #maa#loveyou#missyou#motherdaughter#family

Gujarati Motivational by Nena Savaliya : 111747973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now