મા સમાન પ્રેમ બાળકને આપનારો શિક્ષક છે.
સ્તર શિક્ષણ તણું જાળવી રાખનારો શિક્ષક છે.
મ ન થકી શારદાને સદાય પૂજનારો શિક્ષક છે.
હા મ હૈયે બાળ વિકાસની રાખનારો શિક્ષક છે
ન થી કદી જીવનમાં એ નિરાશ થનારો શિક્ષક છે.
છે એ છાત્રો સાથે પિતાસમ વર્તનારો શિક્ષક છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.