Remain bound to the soil yet,
Keep some sweetness in the talks.
Let aging happen,
But, keep 'withering' away from the mind.
You will enjoy living,
But, keep an engagement in the mind.
Might have criticized others,
But, keep mirror in the front.
If you ever take help from the others,
Be obliged always.
The success might be from the destiny,
But, let your ego not grow.
(Rendering by JIRARA).
***
*એક રચના ... ગમી જાય એવી...*
માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું *ગળપણ* રાખવું !
ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘું *ઘડપણ* રાખવું !
જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ *વળગણ* રાખવું !
કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ *દર્પણ* રાખવું !
લો મદદ કોઈની જિંદગીમાં કદી,
એનું સદાય *ઋણ* પણ રાખવું!
મળે *સિદ્ધિ* તે નિયતિનો ખેલ,
ગુમાન નહીં *જરા* પણ રાખવું !
(Unknown author).
*****