It is not worth falling in love with the success, it is a poisonous proposition; the whole human being gets deteriorated within, and looks lost from the outside.
(Rendering by JIRARA).
***
"સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી. એ વિષકન્યા છે. આખો માણસ અંદરથી ખવાઈ જાય છે, અને બહારથી ખોવાઈ જાય છે...! "
--ચંદ્રકાંત બક્ષી.
*****