Gujarati Quote in Whatsapp-Status by Divya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો જીવી જ રહ્યા હતા,
ક્યારેક પથ્થર તો ક્યારેક ફૂલ સ્વીકારી રહ્યા હતા, પણ સમય સાથે અનુભવ થી પથ્થર આવે આઘા ખસતા ને ફૂલ આવે સ્વીકારી ગુલદસ્તો બનાવતા શીખી ગયા...
બસ આમ જ સમયે સમયે જીવતા શીખી ગયા...



@vicharo_ne_vacha

Gujarati Whatsapp-Status by Divya : 111747203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now