Gujarati Quote in Whatsapp-Status by Pihu Boricha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉એક અવિસ્મરણીય મિત્રતા દ્વારા...

મિત્રતા કોઈ જ્ઞાતિની મોહતાજ નથી,
મિત્રતા કોઈ ઉંમર ની મોહતાજ નથી,
મિત્રતામાં કોઈ મિત્ર એવું મળી જાય,
આવવાથી જેના દિલમાં આપણા, એક નવો ઉમંગ ભરાય
આવવાથી જેના જિંદગી જીવવાનું એક નવું કારણ મળી જાય
👫😇

-Unknown Person

Gujarati Whatsapp-Status by Pihu Boricha : 111746433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now