નંદલાલનો નાનો લાલ,
યસોદાજીને મનાવતો લાલ,
માખણ ચોરી ખાતો લાલ,
મસ્તીમાં ફરતો લાલ,
ગોપીઓ સાથે રાસ રમતો લાલ,
દુષ્ટોને હણતો લાલ,
દુનિયા પર લીલા કરતો લાલ,
સૌને ગમતો પ્યારો લાલ...
એવાં ભગવાન શ્રી વિષ્ણુનાં અવતાર અને બાળ રુપ શ્રી કૃષ્ણ ભગવાનનાં જન્મ દિવસની ખુબ શુભકામનાઓ...
🎊 જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ...🎊