Gujarati Quote in Quotes by Hina Modha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવ સરળ લાગતા પ્રેમ ને જટિલ માણસે બનાવ્યો...
હરહંમેશ જે પ્રેમ ને પામવા સારું જેટલી priority આપી હોય બસ મળી ગયા ની બીજી ક્ષણ થી જ એને તુચ્છ પણ આ માણસે જ બનાવ્યો....!!
જ્યારે સમય જતાં ઇમારતો જર્જરિત થાય ત્યારે એને પણ જાળવણી ની જરૂર પડતી હોય છે તો આ તો કુદરતે બક્ષેલ અને ચેતન પૂરું પડતા પ્રેમ ની વાત છે.. શું કામ એની જાળવણી આપણે કરી નથી શકતા.....!!!
કુદરત પણ આ માણસ ને જોઈને અચંબિત થઈ જતો હશે..! ક્યાં કુદરત નું એ સર્વહિતાય સર્વસુખાય નું આચરણ ને ક્યાં આ સ્વાર્થી માણસ ની દુનિયા....!!
ખરેખર આ સર્જનકર્તા ની દુનિયા ને બધા એ સાવ જૂજ સમય માં જ જર્જરિત કરી નાખી.

-dr.Hina modha.

Gujarati Quotes by Hina Modha : 111740763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now