હાલના સમયમાં લોકોએ વ્યક્તિવાદ માંથી બહાર નીકળવાની જરૂર છે. કારણકે વ્યક્તિવાદ ની વિચારધારા આવવાથી એ વ્યક્તિ ગમે તેટલું ખરાબ કાર્ય કરે છતાં પણ તેને અનુસરનાર વ્યક્તિઓને જે યોગ્ય લાગે છે. અને તેની પાછળ અંધ બની જાય છે જે વ્યક્તિગત અને સામુદાયિક રીતે યોગ્ય નથી.
Kevinkumar changani
#તટસ્થ