અગર બહેનને કહી શકે તું,
લગ્ન પછી સાસરી વાળા કહે તો કરવા પડે ઉપવાસ,
તો શામાટે પત્નીને ના કહી શકે તું?
લગ્ન પછી સાસરી વાળા કહે તો કરવા પડે ઉપવાસ.
અગર બહેનને કહી શકે તું,
લગ્ન પછી સાસરી વાળા કહે એમ કરવું પડે,
તો શા માટે પત્નીના કહી શકે તું?
લગ્ન પછી સાસરી વાળા કહે એમ કરવું પડે.
અગર બહેનને કહી શકે તું ,
લગ્ન પછી સાસરી વાળા કહે એ અપનાવવો પડે ધર્મ,
તો શા માટે પત્નીને ન કહી શકે તું?
લગ્ન પછી સાસરી વાળા કહે એ અપનાવવો પડે ધર્મ.
શા માટે પત્ની અને બહેન માટે અલગ નિયમો?