😆😆😆😆😆😆
*ગામના શેઠ.... નર્કમાં મળી ગયા.*
એકદમ નવાઈ લાગી કે, તેઓ અહીંયા ક્યાંથી?
તેઓએ તો કોઈ દી કોઈનું ખોટું કયુઁ ન હતું, ખોટું ઈચ્છયું ન હતું. સારા કામો જ કયાઁ હતા.
તેમના નિખાલસ સદાચાર, સદવિચાર અને સત્કમોઁ ને કારણે તેમની ખ્યાતિ ચારે બાજુ હતી,
તેમ છતા તેઓ અહીં કેમ..?
એટલે શેઠ ને પૂછ્યું કે તમે તો સ્વર્ગમાં હોવા જોઈએ.
તેને બદલે અહીં નર્કમાં કેમ.???
શેઠ બોલ્યા :
*શેઠાણીને કારણે.. !!!*
મેં પૂછ્યું : શેઠાણીને કારણે?? એ કેવી રીતે??
શેઠ : હું મારી જિંદગીમાં ક્યારે ય ખોટું બોલ્યો નથી. બસ,
*એક શેઠાણી સામે બોલવું પડતું હતું.*
મેં પૂછ્યું : કંઈ ખબર ના પડી !?
*શેઠ : શેઠાણી દરરોજ સવારે તૈયાર થઈને મને પૂછતી કે હું કેવી લાગુ છું !*
😂😂😂
😱😱😱
હસવાનું બંધ કરો...
ઘણા બધા નર્કમાં જવાના છે...