મારું પહેલું પુસ્તક લઘુનવલ રૂપે.

સાથ જોતો હતો તારો મારા પળે પળ,
મેળાપ આ કેમ અટકી ગયો ક્ષણે ક્ષણ.

જ્યારે પણ તને જોઉ ત્યારે એક જ વિચાર આવે,
તને જોવાનો અધિકાર છે,
તને ચાહવાનો અધિકાર છે,
તને યાદ કરવાનો અધિકાર છે,
તો તને પામવાનો કેમ નહિ?

- કિંજલ પટેલ "કિરા"

@heartofliteratureofficial
@words_of_heart23

#world_of_kiraa #heartofliterature #literaturelovers #literaturelove #book #reading #writingcommunity #writting #followingmydreams #mycreation

Gujarati Blog by Kinjal Patel : 111719877
Minal Gosalia Shah 3 year ago

Congratulations for first book

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now