Quotes by Hetu P in Bitesapp read free

Hetu P

Hetu P

@hp.398092


આંખો પણ અલગ માંગ લય ને બેઠી છે
જિયા તું દેખાય ત્યાં જ જોવાની
જીદ લય બેઠી છે... હેતુ 🖤

જીંદગી માં મળતી દરેક વ્યક્તિ હોળી જેવી જ હોય છે!
કોઈ રંગ બદલી નાખે છે તો કોઈ રંગ ભરી દે છે..... હેતુ 🖤

રાત્રિ એ ઊંઘ અધૂરી રહી જાય ને
તો બીજે દિવસે આંખ બળે ...
પણ આતો "હેતુ " પ્રેમ છે
એ જો અધૂરો રહી જાય ને તો..
આખી જીંદગી દિલ બળે......🖤 હેતુ

Read More

ઉર ઉભરાય, હેત છલકાય
એક ચેહરા ને જોવ ને
આ દેહ આખોય મલકાય... હેતુ✍️😺

આજીવન આંખ્યું માં જીવશે
તારો ને મારો સહિયારો વખત ........હેતુ 🖤✍️

જોય જૂની તસવીર તારી ને,
લીધા ઓવારણાં આપણી યાદો ના 🖤✍️હેતુ

ભીતર સળગેલી વેદનાને એકાંત માં બેસી ઠારુ છું,
હેરાન કરતી અમુક ધારણાઓને ,
મારા હાથે જ મારું છું ...✍️🖤

આભાર માનો ભગવાનનો કે...
આંસુ ને કોઈ રંગ નથી આપ્યો
નહિતર રાત માં ભીંજાતું ઓશીકું
કેટલાય ભેદ ખોલી નાખેત .... 🖤 હેતુ

Read More

તું ઘડી બે ઘડી નથી,
તું સાતેય જનમ છે....
તું પળ બે પળ નથી ,
તું યુગો યુગ સુધી છે .... રાધે રાધે..🖤