#મોર્નિંગ #હાસ્ય😂😂😅
એક છોકરો એક છોકરી ને ખૂબ જ પ્યાર કરતો હતો. તે યે છોકરી ને કહ્યું તું મને તારી કોઈ નિશાની આપ કે જે હંમેશા મારી પાસે જ રહે.
છોકરી યે મજાક માં એની સેન્ડલ ની સોલ ઉખાડીને આપી દીધી.
આ ભાઈ તે લઈ ને ગયા એની કોમ ના એક સોની પાસે કે તું મને આ એક સુંદર ચાંદીની ફ્રેમમાં મઢી આપ.
સોની એ કહ્યું ઠીક છે, કાલે લઈ જજે ભાઈ.
બીજે દિવસે છોકરો ફ્રેમ લેવા પહોંચ્યો તો સોની એ પૂછ્યું આ ક્યા સંત ના જોડા ની સોલ છે ભાઈ?
છોકરા એ નિર્દોષતા થી કહ્યું : મારી પ્રેમિકા ની વળી કેમ?
*સોની તાડુક્યો : નખ્ખોદીયા ઉભો રહેજે તું વાંદરીના... કાલ થી લઈ ને હમણાં સુધી મારા આખ્ખુ કુટુંબ ના જાણે કેટલીય વાર એને માથે લગાડીને ચુંબી-ચુંબી ને ગાંડું બન્યું છે. અને હું તો નખ્ખોદીયો એને પાણી માં ઘોળીને એનું પાણી યે પી ગયો છું.* 🥴😁😀😂🤣