સવાર પડેને તારો ચહેરો જોવું,
કેમ એવું થાય નહિ?
સવાર પડેને તારો ચહેરો જોવું,
કેમ એવું થાય નહિ?
પણ,શું કરું? ભગવાનની જગ્યાએ મંદિરમાં
તારો ફોટો તો રખાય નહિ!
ભગવાન ને જેમ પ્રશાદ ચઢાવું છું,
કેમ એવું થાય નહિ?
તને હું મારા રુદિયે મઢાવું,પણ,
મારા થી એવું કઈ થાય નહિ.......