લોકો આપણી સાથે છેતરપીંડી કરી ...
રમત રમે એ પહેલા...
ચાલને આપણે જ ભોળપણના આવરણ થી જીતી લઈએ.
લોકો આપણી સાથે દગાબાજી કરી .....
રમત રમે એ પહેલા...
ચાલને આપણે જ બાજ ગતિથી એને ઝડપી લઈએ.
લોકો આપણી સાથે માનહાની ની...
રમત રમે એ પહેલા...
ચાલને આપણે જ અપમાનનો ઘૂંટડો પીતા શીખી જઈએ..
ડિમ્પલ ✍🦋🌺