*ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’*
મુંબઈ મોહનગરી, માયાનગરી… આખા દેશમાંથી અનેક લોકો કંઈક બનવાનું સપનું લઈને મુંબઈ આવે છે. પરંતુ આ મોહનગરીની માયાજાળમાં ફસાઈને માત્ર પૈસાને જ પોતાનું કર્મ અને પોતાનો ધર્મ માનવા લાગે છે. આવું જ કંઈક ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ચીલઝડપમાં છે.
સસ્પેન્સ, થ્રિલર અને કોમેડીથી ભરપૂર ફિલ્મથમાં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ સાથે દર્શન જરીવાલા, સોનિયા શાહ, જિમિત ત્રિવેદી અભિનય કર્યો છે. આ ફિલ્મને ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરી છે. ધર્મેશ મહેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના 500 જેટલા એપિસોડ ડિરેક્ટ કર્યા છે.
અહિંયા ક્લીક કરો અને જુવો ફિલ્મ ‘ચીલઝડપ’:
http://bit.ly/Chilzadap
આ લીંક આપના દરેક ગ્રુપમાં પણ શેર કરશો, જેથી અન્ય લોકો પણ લોકડાઉનમાં લાભ લઈ શકે.