Gujarati Quote in Poem by Vats Vahani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદો ના બાવળને આવ્યાં ફૂલ રે હવે,
તુ આવે તો દુનિયા આખી ધુળ રે હવે,
સપના, આશા, મનશા છોડ્યા મૂળ રે હવે,
તુ આવે તો દુનિયા આખીય હેજી ધૂળ રે હવે.

- valam avo ne

Gujarati Poem by Vats Vahani : 111714356
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now