Gujarati Quote in Poem by Mosami Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌનની પણ ભાષા હોય માનશો તમે

આંખને પણ વાચા હોય માનશો તમે

શબ્દો ખુટી પડે, ને મૂઝવાય મન, કેહવાય નહી

વીતી ગયેલી, નકામી ક્ષણ મદદમા આવશે માનશો તમે

હુ નથી અંતરયામી કે મને તમે બોલો નહી ને ખબર પડે

પણ પ્રેમને, ઈશ્વરનુ, એ, વરદાન છે માનશો તમે

સો પાના, ઊર્મિઓના હોય ભલે તમે લખ્યા

સ્પર્શ એક, સંવેદનાભર્યો, ચહે, આ મનની હાશ છે, માનશો તમે

એક ખભાના ઊલાળે, કેટલાય રાજ પણ ઊલટી ગયા

મૌનને પણ તાકાત છે માનશો તમે

કેટલુ બોલાવો તમે પણ, એ ખબર નહી આવે નહી

એક નામ કોઈ ગમતુ સાભળે તો, પગને પણ પાંખો આવશે માનશો તમે

ફકરાઓ બોલીને પણ જેને મનાવી ના શક્યા

બોલવાનુ બંધ કરો ને એ માનશે

આ મૌનની ખરી ઓળખાણ છે માનશો તમે

મોસમી

Gujarati Poem by Mosami Trivedi : 111713327
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now