Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જમાના સાથે ચાલવા સૌરાષ્ટ્ર ની રસધાર ની ઓડીયો બુકો બહાર પાડી ને નેટ પર તેને free ઉપયોગ માટે મુકી છે, આ લીંક ને save કરી રાખો અને શક્ય હોય તેટલા ચાહકો ને મોકલો.. જેને વાંચવા નો કંટાળો આવતો હોય કે વાંચી ન શકતા હોય તેમના માટે આશીર્વાદ રુપ સ્વરુપે આ પુસ્તકો આવ્યા છે..
દીપક

*ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના બધા ભાગ ઇ-બુક અને ઓડિયો સ્વરૂપે ઉપલબ્ધ છે....*

હવે ઘરે બેઠા સાંભળો... ખુબ જ રસપ્રદ વાતો -

ભાગ ૧- w.wiki/4j9
ભાગ ૨- w.wiki/LaL
ભાગ ૩- w.wiki/LaK
ભાગ ૪- w.wiki/6Fq
ભાગ ૫- w.wiki/7Ru

🌷🌷🌷🌷🌷🌷🌷
ઘરે બેઠા વાંચો. વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.

જુની અસલ કાઠિયાવાડ ની વાતો
અચુક સાંભળો - ખુબ જ સુંદર કામ કયુઁ છે.. આ વિચાર કરનાર ને લાખ લાખ અભિનંદન સહ શુભેચ્છા...

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111713173
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now