Gujarati Quote in Poem by Vaishali Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા જીવનનો ધબકાર છે તું
તો છે મારા શ્વાસ જીવનનો
માગું નેં માગું તને માગું
તને છોડીને બીજું
હું શું માગું?

મારી આંખોનું કાજળ છે તું
તો છે તું મારા હોઠો નું સ્મિત
માગું નેં માગું તને માગું
તને છોડીને બીજું
હું શું માગું?

મારા પ્રેમનું કારણ છે તું
તો છે તું મારા અસ્તિત્વનું કારણ
માગું નેં માગું તને માગું
તને છોડીને બીજું
હું શું માગું?

મારી કહાની નો છે તું કાનુડો
તો છે તું મારી અધુરી વાર્તાનો છેડો
માગું નેં માગું તને માગું
તને છોડીને બીજું
હું શું માગું?

-Vaishali Rathod

Gujarati Poem by Vaishali Rathod : 111712374
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now