Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા હટ કે, એક પ્રયાસ હઝલનો

ઊડતી ઊડતી આવી ચકલી,
બારીમાં થી જોતી બકલી.

કાલી ઘેલી ભાષા બોલે,
જીભેથી પણ થોડી હકલી.

તાળી પાડી બૂમો પાડે,
જો બા જો બા આવી તકલી.

મુઠ્ઠી વાળી એ તો દોડે,
જુઓ મેં તો તકલી પકલી.

આનંદથી આંખો છલકાતી,
હસતી એ તો કકલી કકલી.

કશ્યપ લંગાળિયા - "કજલ"

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711311
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now