જીવનમાં આનંદ મેળવવા માટેની એક ક્ષણ અંગત હોય છે, એક મિત્રએ મને મારી જૂની યાદ તાજી કરાવી, મારી પર્શનલ ડાયરીનું એક પેજ ખોલ્યું ત્યાં મને કચ્છની ટૂર યાદ આવી ગઈ.
#કચ્છ_ટૂર
#રણ_ઉત્સવ
કાળો ડુંગર
બીચ માંડવી
અંજાર જેસલ તોરલ સમાધિ
પોર્ટ બંદર,બોર્ડર
માતાનો મઢ, કોટેશ્વર
નારાયણ સરોવર
અંબેધામ,
સ્વામિનારાયણ મંદિર અને હોટલ
હનુમાન મંદિર, પુરાની દરગાહ
માટીલ ખોડિયાર ટેમ્પલ.
આશ્રમ