Gujarati Quote in Whatsapp-Status by Tr Ajit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને વાહલી છે આપણી પ્રીત, એમા ભરપુર છે લાગણીઓ ની રીત.......

મને વાહલી છે આપણી પ્રીત........

હુ હસુ તો તુ હસે તુ રડે તો હું રડુ એકમેક ના છીએ આપણે મન મીત...........

મને વાહલી છે આપણી પ્રીત, એમા ભરપુર છે લાગણીઓ ની રીત.......

એના મનમાં હૂ ને મારા મનમાં એ બંને વિરહીએ છીએ મિલન ની આશમાં......

મને વાહલી છે આપણી પ્રીત.........

ખોબે ખોબે તે મને ખુશીઓ આપી છે, તે જ મને પ્રેમ ની

પરિભાષા શીખવાડી છે......


ભવભવનો તારો ભરથાર બનાવી મારી જિંદગી ને આમ જ સવારી છે તે......

મને વાહલી છે આપણી પ્રીત, એમા ભરપુર છે લાગણીઓ ની રીત....... 👫😘💞"યાદ "Lots of missing you my j💞indagi...

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111709385
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now