આપણે કેટલાક એવા લોકો જોયા હશે જે સવારની ચા ને પૂરા દિલથી માણતા હોય..ચા ન મળે તો આખો દિવસ એ ફરિયાદમાં જાય!! પછી કદાચ એને આપણે આદતનું નામ આપી દઈએ છીએ. જેમ દિવસ અને રાત નિત્યક્રમ માં ચાલે છે તેમ આપણી ચા પણ!! ચાના શોખીનો માટે આ નવાઈ ની વાત નથી..સવારની ચા સાથે કેટલાં બધા વિચારો આવે છે ..ક્યારે એ ફીલ કર્યું છે તમે!? જો ચા ના શોખીન હશો તો તો ચોક્કસપણે!
એક સવાર ખરેખર એવી જોઈએ લાઈફમાં કે સવાર પડતાં કોઈ કહે કે ચાલો, આજે હું ચા બનાવું.. તો એ ચા માં ખાંડ વિના જ મીઠાશ આવી જશે!!!આવું વિચારતાં જ ક્યાંક ખોવાઈ જવાય છે!!❤️
-BhAkTi SoNi
International Tea Day!☕
21 May💫