Gujarati Quote in Poem by Bhakti Soni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"કવિતા"

લાગે જાણે પોતાની જ કથા!
એવી અદ્ભુત હોય છે આ કવિતા.

માણી લેવી છે આ ભ્રમણા!
એવી મંત્રમુગ્ધ હોય છે આ કવિતા.

તૈયાર હોય છે મન સઘળું આપવા!
એવી પ્રેમાળ હોય છે આ કવિતા.

હકીકત પરોસાય છે લખવા!
એવી સત્યવાદી હોય છે આ કવિતા.

મુકાય તેમાં બધી જ યાતના!
એવી ભાવવિભોર હોય છે આ કવિતા.

-BhAkTi SoNi

Gujarati Poem by Bhakti Soni : 111708643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now