કપાળે તિલક કેમ કરો છો?? આત્મા ત્રીકુટી મધ્યે દીવ્ય તેજો મય લીંગ પ્રકાસ રૂપે આ શરીરને ધારણ કરે છે, માટે શીવ પરમાત્માના અંશ આત્માને તીલક કરીએ છીએ, ધ્યાન કરો ત્યારે કપાળે ત્રીકુટી મધ્યે ધ્યાન કેન્દ્રિત કરો છો , કારણ શરીરને શુન્ય કરી આત્મા ને જાગૃત કરો છો
-Hemant Pandya