તુફાન ભુકંપ કે હોય આંધી.
બસ એક ગરીબ હોય વ્યાધિ.
નદીપટ હોય કે ક્યાંક ટુટે બાંધ
દેહને એના નથી મળતો કાંધ.
ગરીબનો ટુટે ઘર અને ઝુંપડી.
વિખરાય ને ઉજળે એની વાડી.
પીવે ગરીબ મજબુરીમાં તાડી.
બસ એને ત્યાંજ ટુટે છે નાડી.
હવેલીના તો બહારના ટુટે કાચ.
સાંભળ્યા એને કોઈ આવી આચ.
નર કહે જીવન તું એના વાચ.
અગ્નિ,વાયુ આકાશ, જલ ભુ તત્વ પાંચ.