Gujarati Quote in Whatsapp-Status by VIKAT SHETH

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધોરણ ને ક્લાસ લઈ ગયું.

જયંતિસાહેબનો પીરીયડ છે ને જયંતિસરનો ક્લાસ/લેક્ચર બોલતા થઈ ગયા.

પાટલીની બેન્ચ થઈ ગઈ અને
ધોરણ ૧ (ક) ને બદલે std 1(c) બોલાતું થઈ ગયુ.

પ્રથમ પરીક્ષા,દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા પણ જતા રહ્યાં. પરીણામ નું result થઈ ગયું.

શિક્ષક, આચાર્યશ્રી જેવા અમુલ્ય પદો teacher, principal અને Dean માં ફેરવાઈ ગયા.

ધારાશાસ્ત્રી ને advocate અને laywer કહેતા થઈ ગયા.

'ખાતાના વડા' ને હવે head of department કહેવાય છે.

આપણી ગુજરાતી ને‌ અંગ્રેજી લઈ ગયું.

આભાર

Gujarati Whatsapp-Status by VIKAT SHETH : 111706232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now