સંબંધો પતંગિયા જેવા હોય છે
જોરથી પકડો તો મરી જાય
છોડી દો તો ઉડી જાય
ને જો પ્રેમથી પકડો તો
હાથમા પોતાના રંગ છોડી જાય છે
દરેક સબંધ કદાચ આજીવન ન હોય
પણ કોઈક સબંધની યાદગીરી આજીવન હોય
સંબંધોનુ અંદાજાપત્ર કઈક અલગ જ હોય છે
માંગણીઓ કરપાત્ર ને લાગણીઓ કરમુક્ત છે....