*મન....એક અદ્ભૂત શબ્દ છે..
મનની આગળ 'ન' મૂકવામાં આવે તો...
*'નમન' થઈ જાય..
અને પાછળ 'ન' મૂકવામાં આવે તો...
*'મનન' થઈ જાય..
*જો જીવનમાં "મનન" અને "નમન" કરતા રહીશું
તો...
*ઘણી બધી સમસ્યાઓનું નિવારણ એની જાતે જ થઈ જશે.
*સંબંધોમાં આવેલી ગુંચવણોનું સમાધાન કરવા પણ *"મનન" અને "નમન" જ જરૂરી છે.