Gujarati Quote in Motivational by DIPAK CHITNIS. DMC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌺તમે જો એમ માનતા હો કે મારું તો કોઇ કાંઇ બગાડી જ ન શકે, ત્યારે તમે પોતાનું નુકશાન કરવાના બીજ વાવી રહ્યા છો. જ્યારે તમે કોઇને વીવશ સમજી નુકશાન પહોંચાડો છો, ત્યારે તમે વિનાશની દિશામાં આગળ વધી રહ્યા છો. બની શકે આજે જે બોલી નથી શકતો તે કાલે તમને બોલવાના ન રાખે. માનવી ક્યારેય સર્વ શક્તિમાન સમજવાની ભૂલ કરે છે અને એનો વધુ પડતો આત્મવિશ્વાસ પતન તરફ લઇ જાય છે. જે બીજાને તકલીફ આપવા રમત રમે તે પોતાની રમતમાં જ ફસાય છે. કોઇને પોતાનાથી ક્યારેય ઉતરતો ગણવો તે નીચે ઉતરવાની શરૂઆત છે.🌺
#DIPAKCHITNIS

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111705302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now